हिन्दुस्तान की ६५ वि सालगिराह पर संविधान में विश्वास करने वाले हर हिन्दुस्तानियो को शुभकामना....................जय हो.........
Sunday, 14 August 2011
Friday, 12 August 2011
એન્કાઉન્ટર ના આફ્ટર શોક.........................
પોલીસ અધિકારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે નો વિવાદ માત્ર ગુન્હેગાર સતાધીશોને બચાવવા માટે શરુ કરાયેલ મુખ્યમંત્રી ની એક વધુ રમત નો ભાગ છે..............
સત્ય.....હકીકત......હે,ભગવાન............
કોણ ભલાને પુછે છે અહીં કોણ બૂરાને પુછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરા ને પુછે છે ?
અત્તરને નિચોવી કોણ પછી ફુલોની દશાને પુછે છે ?
સંજોગ ઝુકાવે છે નહિતર અહીં કોણ ખુદાને પુછે છે ?
Subscribe to:
Posts (Atom)