"ગુજરાત પ્રજા વિકાસ દર્શન-૨૦૧૨".....કિશાનો અને વીજળી ........
@ગુજરાત ના ખેડૂતોને ૧૬ કલાક ગુણવત્તા વાળી વીજળી અને દિવસે પ્રાધાન્ય......
@પાંચ હોર્સ પાવરથી ૧૦૦ હોર્સ પાવરના સોલાર પાવર અને વિંડ પાવરથી ચાલતા પંપ માં ૯૦% ની સબસીડી........
@ગુજરાત માં વીજળી માટે વર્ષોથી વલખા મારતા ૧૦ લાખ કિશાનો ને વીજ જોડાણ......
@૧૮,૦૦૦ ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઈટ.....ઘર વપરાશ માં પ્રથમ ૫૦ યુનીટ વિના મુલ્યે અને વીજ કરમા ૧૦% ઘટાડો......
@દરેક ગ્રામ પંચાયત માંથી વિના મુલ્યે ૭-૧૨ અને ૮ ના ઉતારા.....

.
@કિશાનો ને રોઝ અને ભુંડ ના ત્રાસ માંથી મુક્તિ માટે ખાસ પ્રોજેક્ટ.....
@મગફળી ઉગાડતા ખેડૂતો ને પોષણક્ષમ ભાવ અને સિંગતેલ વાપરતા ઉપભોક્ત્તાઓને સસ્તા તેજ માટે આયોજન
@ગુજરાતના ખેડૂતોને વીજ કનેકશન મેળવવામાં સમગ્ર ગુજરાત માંથી ડાર્ક ઝોનની નાબુદી
@કપાસ બટાટા અને ડુંગળી જેવા પાકોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે માર્કેટ ઇન્ટરવેશન કરવા રૂપિયા ૧૦૦૦ કરોડનું કોર્પસ કરશે
@નર્મદા કમાંડ વિસ્તારમાં ૧૮ લાખ હેકટર જમીનમાં ખેડૂતોને સિચાઈ નું પાણી આપવા ત્રણ વર્ષમાં ૭૪,૬૦૦ કી.મી. લાંબુ કેનાલ નેટવર્ક પૂર્ણ કરાશે..
@નર્મદા યોજનામાં ચોમાસા દરમ્યાન દરિયામાં વહી જતા વધારાના ત્રણ મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર- અને કચ્છ ને એક મિલિયન એકર ફીટ પાણી ફાળવીને વર્તમાન ડેમો અને તળાવો ભરી દેવાશે........
@વીજ ચોરી ના નામે ખેડૂતો ઉપર થયેલ ફોજદારી કેસ પાછા ખેંચી ને ખેડૂતો સાથે માનવીય અભિગમ અપનાવાશે.......
@પાણી ઉપરનો અધિકાર ખેડૂતો નો અગ્રીમ રહેશે, અને વીજ બિલ ન ભરનાર ખેડૂતોને પાણી વેરા ઉપરના બિલ માફ કરાશે.....
@ગૌચરની જમીન ઉપર પશુપાલકો નો અધિકાર....પડતર તથા ડુંગર ની જમીનો પશુ નિર્વાહ માટે અપાશે......
@હાલ ગ્રીન હાઉસમાં થી પાવર કનેક્શન અપાય છે તે ઓદ્યોગિક ભાવ થી અપાય છે તે કૃષિ ધોરણે અપાશે.....
@બંધ થતા જતા ગુજરાત એગ્રો ને પુન: ધમધમતું કરાશે.......
@બાગાયત જમીન ઉપર ભારત સરકાર ની ૨૦% સબસીડી માં વધુ ૨૦% સબસીડી ગુજરાત સરકાર આપશે.......
______________________________________________________
કિશાનો ને પ્રાધાન્ય પાણી અને વીજળી અમારું ધ્યેય.......કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયા..
કિશાનો ને સરકાર ભૂલી છે, અમે ભૂતકાળ માં પણ અમારી કરોડ રજ્જુ સમજતા હતા અને ભવિષ્ય માં અમારી નેમ છે.....કિશાન ભાજપા ને કાઢે, અમે મીટર કાઢશું.......વિધાનાભા કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ.
૧૨-૧૫ વર્ષ માં જે ગુજરાત રહ્યું નથી તે ગુજરાત અમે પાછુ લાવીશું....શંકર્સિંહજી વાઘેલા.

No comments:
Post a Comment